Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ? બંધારણીય ઇલાજોનો હક સમાનતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક સ્વતંત્રતાનો હક બંધારણીય ઇલાજોનો હક સમાનતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક સ્વતંત્રતાનો હક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) મોઢેરા (ગુજરાત)માં વિશ્વ વારસાનું ક્યું સ્થળ આવેલું છે ? સૂર્ય મંદિર શિવ મંદિર મહાત્મા મંદિર હનુમાન મંદિર સૂર્ય મંદિર શિવ મંદિર મહાત્મા મંદિર હનુમાન મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અર્થની દષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો. ભાનુ ભાસ્કર તરંગિણી રવિ ભાનુ ભાસ્કર તરંગિણી રવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) This road leads ___ Ahmedabad. with to far in with to far in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? માત્ર બે દસ એક અસંખ્ય માત્ર બે દસ એક અસંખ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષને શું કહેવામાં આવે છે ? ફાગુ રાસ આખ્યાન પ્રબંધ ફાગુ રાસ આખ્યાન પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP