Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાચી સંધિ ઓળખી બતાવો. કાલ + ઈશ્વર = કાલઇશ્વર વ્યોમ + ઈશ = વ્યોમેશ કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર દુર + કર = દુષ્કર કાલ + ઈશ્વર = કાલઇશ્વર વ્યોમ + ઈશ = વ્યોમેશ કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર દુર + કર = દુષ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પોંગલ' કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? મેઘાલય આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઝારખંડ મેઘાલય આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ? રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) (2³)⁴ ÷ (2²)³ = ___ 64 12 256 128 64 12 256 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'વારિદ' શબ્દનો અર્થ જણાવો. અગ્નિ પવન વરસાદ વાદળ અગ્નિ પવન વરસાદ વાદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ? 1363 1202 1614 1163 1363 1202 1614 1163 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP