Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પતીજ' શબ્દનું શિષ્ટરૂપ જણાવો. શંકા શ્રદ્ધા પતીતુ પતિ શંકા શ્રદ્ધા પતીતુ પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? 25° 45° 180° 90° 25° 45° 180° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? અસંખ્ય દસ માત્ર બે એક અસંખ્ય દસ માત્ર બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ? રોબર્ટ ક્લાઈવ કોર્નવોલિસ વાસ્કો-દ-ગામા કોલંબસ રોબર્ટ ક્લાઈવ કોર્નવોલિસ વાસ્કો-દ-ગામા કોલંબસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ___ ને માત્ર એક જ અવયવ છે. 10 1 100 11 10 1 100 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષને શું કહેવામાં આવે છે ? આખ્યાન રાસ ફાગુ પ્રબંધ આખ્યાન રાસ ફાગુ પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP