Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? ઢેબર નળ વૂલર સાંભર ઢેબર નળ વૂલર સાંભર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ? આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરલ આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયું પાત્ર 'સરસ્વતીચંદ્ર'નું છે ? મૃણાલ ચંદા અલકકિશોરી રાજુ મૃણાલ ચંદા અલકકિશોરી રાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'અક્ષ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. હસ્ત ચક્ષુ વર્ગ વદન હસ્ત ચક્ષુ વર્ગ વદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પતીજ' શબ્દનું શિષ્ટરૂપ જણાવો. પતીતુ શ્રદ્ધા પતિ શંકા પતીતુ શ્રદ્ધા પતિ શંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે' - અલંકાર જણાવો. ઉપમા અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ યમક ઉપમા અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP