Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

નર્મદચંદ્રક
નૉબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ
રણજિતરામ સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ગુજરાતમાં કેન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ?

નર્મદા બોન્ડ
વિધયાલક્ષ્મી બોન્ડ
સરસ્વતી બોન્ડ
મહિલા બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

રાજેન્દ્ર શુક્લ
આદિલ મન્સૂરી
મનહર મોદી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાચી સંધિ ઓળખી બતાવો.

કાલ + ઈશ્વર = કાલઇશ્વર
દુર + કર = દુષ્કર
કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર
વ્યોમ + ઈશ = વ્યોમેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

ડૉ. રાધાકૃષ્ણન
રવિન્દ્રનાથ ટાગોર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP