Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ? કાનમ ચરોતર હાલાર ઝાલાવાડ કાનમ ચરોતર હાલાર ઝાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) This road leads ___ Ahmedabad. to far in with to far in with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો. દોહરો ચોપાઈ ઝૂલણા હરિગીત દોહરો ચોપાઈ ઝૂલણા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Choose the correct synonym of “Chief”. Minor Major Head Extra Minor Major Head Extra ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાચી સંધિ ઓળખી બતાવો. વ્યોમ + ઈશ = વ્યોમેશ દુર + કર = દુષ્કર કાલ + ઈશ્વર = કાલઇશ્વર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર વ્યોમ + ઈશ = વ્યોમેશ દુર + કર = દુષ્કર કાલ + ઈશ્વર = કાલઇશ્વર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP