Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? મૂળો ફુદીનો અળવી કોબીજ મૂળો ફુદીનો અળવી કોબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હાલનું અજમેર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ? અજનગર અજપુર અજયમેરૂ અજયદુર્ગ અજનગર અજપુર અજયમેરૂ અજયદુર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 3/√2 2√3 2/√3 3√2 3/√2 2√3 2/√3 3√2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? જસત પારો કોલસો કલાઈ જસત પારો કોલસો કલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ? અકબર જહાંગીરી મેરી જહાંગીરી જહાંગીર કથા તુઝુકે જહાંગીરી અકબર જહાંગીરી મેરી જહાંગીરી જહાંગીર કથા તુઝુકે જહાંગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ? આઠ ચાર સાત પાંચ આઠ ચાર સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP