Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે ? 8,484 8,974 8,848 8,584 8,484 8,974 8,848 8,584 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? ઉશનસ્ સુંદરમ્ બેફામ દ્વિરેફ ઉશનસ્ સુંદરમ્ બેફામ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? પારો કલાઈ જસત કોલસો પારો કલાઈ જસત કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 1728 મી² 600 મી² 430 મી² 34.56 મી² 1728 મી² 600 મી² 430 મી² 34.56 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'દિગંત' શબ્દની સંધિ છૂટી પાડો. દિગ + અંત દિગ્ + અંત દિક્ + અંત દિક + અંત દિગ + અંત દિગ્ + અંત દિક્ + અંત દિક + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP