Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) રાણકીવાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? ઉદયમતી ઈન્દુમતી શીલાવતી લીલાવતી ઉદયમતી ઈન્દુમતી શીલાવતી લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ? સાબરમતી જમના ગોદાવરી નર્મદા સાબરમતી જમના ગોદાવરી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે ? 1008 1028 1068 1048 1008 1028 1068 1048 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે ? કૃષ્ણકુંજ સીતાબાગ રામબાણ કર્ણભાર કૃષ્ણકુંજ સીતાબાગ રામબાણ કર્ણભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'You are using the internet.’ - Find the present countinuous verb. You are using using You are Internet You are using using You are Internet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો. ઉરતંતે ઝીલ્યાં રણઝણતાં ઘનગર્જન ઉરતંતે ઝીલ્યાં રણઝણતાં ઘનગર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP