Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે ? રીન સીન મીન કીન રીન સીન મીન કીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ? 68 75 65 71 68 75 65 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) √3x² ÷ 2x -√3 = 0 નો વિવેચક ___ છે. 4√3 32 -8 16 4√3 32 -8 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું ? ઝારખંડ સિક્કિમ કેરળ બિહાર ઝારખંડ સિક્કિમ કેરળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 810 ના આપવું પડે ₹ 4500 ₹ 405 ₹ 810 ના આપવું પડે ₹ 4500 ₹ 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1576 1469 1500 1600 1576 1469 1500 1600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP