Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) “મૈસુરના વાઘ” તરીકે કોણ જાણીતું હતું ? અકબર મહારાણા પ્રતાપ ટીપુ સુલતાન ઔરંગઝેબ અકબર મહારાણા પ્રતાપ ટીપુ સુલતાન ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો tan² θ = 8/7 હોય તો ((1+sinθ)(1-sinθ))/((1-cosθ)(1+cosθ)) = ___ 64/49 49/64 8/7 7/8 64/49 49/64 8/7 7/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) લીંબુ, નારંગી, આમળામાંથી આપણને કયું વિટામીન મળે છે ? એ સી બી ડી એ સી બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો. રણઝણતાં ઝીલ્યાં ઘનગર્જન ઉરતંતે રણઝણતાં ઝીલ્યાં ઘનગર્જન ઉરતંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? વેધશાળાનું ગૌશાળાનું અંધશાળાનું પાંજરાપોળનું વેધશાળાનું ગૌશાળાનું અંધશાળાનું પાંજરાપોળનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે ? મીન સીન કીન રીન મીન સીન કીન રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP