Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ? પુલકેશી બીજો કીર્તિવર્મા મંગલેશ પુલકેશી પહેલો પુલકેશી બીજો કીર્તિવર્મા મંગલેશ પુલકેશી પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 3√2 2/√3 3/√2 2√3 3√2 2/√3 3/√2 2√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ? જમના ગોદાવરી સાબરમતી નર્મદા જમના ગોદાવરી સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ? 25-02-1898 23-01-1897 29-04-1900 27-03-1899 25-02-1898 23-01-1897 29-04-1900 27-03-1899 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે ? 8,484 8,848 8,974 8,584 8,484 8,848 8,974 8,584 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? દુલા ભાયા કાગ જલન માતરી ઇસ્માઇલભાઈ નાગોરી અંકિત ત્રિવેદી દુલા ભાયા કાગ જલન માતરી ઇસ્માઇલભાઈ નાગોરી અંકિત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP