Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી લાભશંકર ઠાકર બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1576 1600 1469 1500 1576 1600 1469 1500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? કૃષિ હવામાન ઓઝોન પર્યાવરણ કૃષિ હવામાન ઓઝોન પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 1/30 3/10 3/20 3/40 1/30 3/10 3/20 3/40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? સાતમા પાંચમા ચોથા છઠ્ઠા સાતમા પાંચમા ચોથા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક વર્તુળ ▢ ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB = 5, BC = 8, CD = 6 હોય તો AD શોધો. 6 8 5 3 6 8 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP