Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? સુંદરમ્ દ્વિરેફ બેફામ ઉશનસ્ સુંદરમ્ દ્વિરેફ બેફામ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? લાલબહાદુર શાસ્ત્રીએ જવાહરલાલ નહેરુએ મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ જવાહરલાલ નહેરુએ મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો. સંયુક્તવાક્ય મિશ્રવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય સંયુક્તવાક્ય મિશ્રવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? મણિલાલ શંકરલાલ વાડીલાલ રામલાલ મણિલાલ શંકરલાલ વાડીલાલ રામલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'She is walking home.' - Find the verb. She home is walking She home is walking ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) She was both surprised and ___, when she saw her exam result. rewarded released restored relieved rewarded released restored relieved ANSWER DOWNLOAD GUJARATI MCQ APP