Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વિશ્ચમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે ? યુરોપ ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ભારત યુરોપ ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) મીરાંબાઈના ગુરુનું નામ આપો. દુદાજી જીવા ગોંસાઈ ગોંસાઈ સ્વામિ ભોજરાજ દુદાજી જીવા ગોંસાઈ ગોંસાઈ સ્વામિ ભોજરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ? સંયુક્ત અધિવેશન મહાભિયોગ 2/3 બહુમતી સાદી બહુમતી સંયુક્ત અધિવેશન મહાભિયોગ 2/3 બહુમતી સાદી બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી રમેશ પારેખ મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 14 88 44 22 14 88 44 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે ? રમણભાઈ વોરા ગણપતભાઈ વસાવા મંગુભાઈ પટેલ શંભુજી ઠાકોર. રમણભાઈ વોરા ગણપતભાઈ વસાવા મંગુભાઈ પટેલ શંભુજી ઠાકોર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP