Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

સ્વભાવોક્તિ
ઉપમા
વ્યાજસ્તુતિ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ભારતમાં અંગ્રેજી (પાશ્ચાત્ય) ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું ?

વેલેસ્લી
કોર્નવોલિસ
હેસ્ટિંગ્સ
લીટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP