Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? રમણભાઈ નીલકંઠ વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે રમણભાઈ નીલકંઠ વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) √13 એ ___ સંખ્યા છે. સંમેય પૂર્ણાંક અસંમેય પ્રાકૃતિક સંમેય પૂર્ણાંક અસંમેય પ્રાકૃતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? અનેકઅક્ષરી બેઅક્ષરી એકાક્ષરી ત્રણઅક્ષરી અનેકઅક્ષરી બેઅક્ષરી એકાક્ષરી ત્રણઅક્ષરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ a person eats and drinks is important. What Why If That What Why If That ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. બોટાદકર દલપતરામ ખબરદાર બાલમુકુન્દ દવે બોટાદકર દલપતરામ ખબરદાર બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. આશ્ચર્ય પામવું મૃત્યુ પામવું ઉદાસ થઈ જવું ગભરાઈ જવું આશ્ચર્ય પામવું મૃત્યુ પામવું ઉદાસ થઈ જવું ગભરાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP