Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? દ્વારકા બદ્રીનાથ પૂરી શ્રીનાથદ્વારા દ્વારકા બદ્રીનાથ પૂરી શ્રીનાથદ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. જીવા વિકર્ણ કર્ણ લંબદ્વીભાજક જીવા વિકર્ણ કર્ણ લંબદ્વીભાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં અંગ્રેજી (પાશ્ચાત્ય) ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું ? લીટન કોર્નવોલિસ વેલેસ્લી હેસ્ટિંગ્સ લીટન કોર્નવોલિસ વેલેસ્લી હેસ્ટિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ? રાજ્યસભા ચૂંટણી આયોગ રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા ચૂંટણી આયોગ રાષ્ટ્રપતિ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 24 ઓક્ટોબર 24 સપ્ટેમ્બર 02 ઓક્ટોબર 26 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર 24 સપ્ટેમ્બર 02 ઓક્ટોબર 26 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 8% ના કેટલું રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1800 થાય. 4000 રૂ. 5500 રૂ. 4800 રૂ. 4500 રૂ. 4000 રૂ. 5500 રૂ. 4800 રૂ. 4500 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP