Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે.

કાટકોણ
પુરકકોણ
ગુરુકોણ
લઘુકોણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ-દિલ્હી-કોલકત્તા અને ___ શહેરને જોડે છે.

જલંધર
ચેન્નાઈ
હૈદરાબાદ
બેંગ્લોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP