Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? એકાક્ષરી અનેકઅક્ષરી ત્રણઅક્ષરી બેઅક્ષરી એકાક્ષરી અનેકઅક્ષરી ત્રણઅક્ષરી બેઅક્ષરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' કઈ તારીખે ઉજવાય છે ? 24 ડિસેમ્બર 15 માર્ચ 31 ઓક્ટોબર 24 જાન્યુઆરી 24 ડિસેમ્બર 15 માર્ચ 31 ઓક્ટોબર 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. દલપતરામ ખબરદાર બાલમુકુન્દ દવે બોટાદકર દલપતરામ ખબરદાર બાલમુકુન્દ દવે બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્ષેત્રફળની દષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે ? છઠ્ઠા પાંચમા આઠમા સાતમા છઠ્ઠા પાંચમા આઠમા સાતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) AB→ ને સાદી ભાષામાં શું કહેવાય ? રેખાખંડ AB જીવા AB કિરણ AB રેખા AB રેખાખંડ AB જીવા AB કિરણ AB રેખા AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP