Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? ઉશનસ્ જ્ઞાનબાલ સુન્દરમ્ વાસુકિ ઉશનસ્ જ્ઞાનબાલ સુન્દરમ્ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? બાપાની પિંપર વિરાટનો હિંડોળો બાપાનો કાગળ વિરની વિદાય બાપાની પિંપર વિરાટનો હિંડોળો બાપાનો કાગળ વિરની વિદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ___ ત્રિકોણ છે. ગુરુકોણ લઘુકોણ સમકોણ કાટકોણ ગુરુકોણ લઘુકોણ સમકોણ કાટકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? પૂરી શ્રીનાથદ્વારા દ્વારકા બદ્રીનાથ પૂરી શ્રીનાથદ્વારા દ્વારકા બદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ? 2/3 બહુમતી સાદી બહુમતી સંયુક્ત અધિવેશન મહાભિયોગ 2/3 બહુમતી સાદી બહુમતી સંયુક્ત અધિવેશન મહાભિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? ઝૂલણા હરિગીત સવૈયા ચોપાઈ ઝૂલણા હરિગીત સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP