Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્યા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ ? મિશ્ર શબ્દો તદ્ભવ દશ્ય તત્સમ્ મિશ્ર શબ્દો તદ્ભવ દશ્ય તત્સમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક વર્તુળ આકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. રિષીને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા કેટલા મીટર અંતર કાપવું પડે ? (π=22/7 લો.) 464 240 222 440 464 240 222 440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ learning is a dangerous thing. Little Much A little A few Little Much A little A few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મારા ઘરે તમે જ આવો' વાક્યમાં 'જ' એ શું દર્શાવે છે ? અનુગ નિપાત વિશેષણ નામયોગી અનુગ નિપાત વિશેષણ નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. વેધ ત્રિજ્યા લંબ વ્યાસ વેધ ત્રિજ્યા લંબ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તેલંગણા ભારતનું ક્યુ રાજ્ય બન્યું છે ? 34મું 30મું 27મું 29મું 34મું 30મું 27મું 29મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP