Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) હાલના રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ? ઉર્જિત પટેલ અરુણ જેટલી તીરથસિંહ ઠાકુર રઘુરામ રાજન ઉર્જિત પટેલ અરુણ જેટલી તીરથસિંહ ઠાકુર રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. કાટકોણ પુરકકોણ ગુરુકોણ લઘુકોણ કાટકોણ પુરકકોણ ગુરુકોણ લઘુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ? દૂધ લોખંડ-પોલાદ ઓટોમોબાઈલ સિમેન્ટ દૂધ લોખંડ-પોલાદ ઓટોમોબાઈલ સિમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) માનવ ગરીબ આંક (Human Poverty Index)માં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે ? 62 48 58 45 62 48 58 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગરબીઓના ગાયક કોણ છે ? દયારામ શામળ દુધીરામ દલપતરામ દયારામ શામળ દુધીરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP