Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? પ્રેમાનંદ નાકર ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ભાલણ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. લંબ ત્રિજ્યા વેધ વ્યાસ લંબ ત્રિજ્યા વેધ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ડાંડિયો' સામયિક કોણે શરુ કર્યું હતું ? નર્મદ ન્હાનાલાલ નવલરામ નંદશંકર નર્મદ ન્હાનાલાલ નવલરામ નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Who is older ___ you two ? from between in among from between in among ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં અંગ્રેજી (પાશ્ચાત્ય) ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું ? લીટન વેલેસ્લી હેસ્ટિંગ્સ કોર્નવોલિસ લીટન વેલેસ્લી હેસ્ટિંગ્સ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP