Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે ? રમણભાઈ વોરા ગણપતભાઈ વસાવા મંગુભાઈ પટેલ શંભુજી ઠાકોર. રમણભાઈ વોરા ગણપતભાઈ વસાવા મંગુભાઈ પટેલ શંભુજી ઠાકોર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. લંબ વેધ વ્યાસ ત્રિજ્યા લંબ વેધ વ્યાસ ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ-દિલ્હી-કોલકત્તા અને ___ શહેરને જોડે છે. ચેન્નાઈ બેંગ્લોર હૈદરાબાદ જલંધર ચેન્નાઈ બેંગ્લોર હૈદરાબાદ જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Urdu ___ from right to left. is written writes has written write is written writes has written write ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્ષેત્રફળની દષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે ? પાંચમા સાતમા આઠમા છઠ્ઠા પાંચમા સાતમા આઠમા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 22 88 44 14 22 88 44 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP