Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોના રસમાંથી ટર્પેનટાઈન બને છે ? દેવદાર પાઈન સુંદરી ચીડ દેવદાર પાઈન સુંદરી ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ અમૃતા પ્રીતમ એસ્થીર ડેવિડ આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ અમૃતા પ્રીતમ એસ્થીર ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર સ્નેહરશ્મિ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર સ્નેહરશ્મિ બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? દ્વારકા શ્રીનાથદ્વારા પૂરી બદ્રીનાથ દ્વારકા શ્રીનાથદ્વારા પૂરી બદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1757 ઈ.સ. 1858 ઈ.સ. 1773 ઈ.સ. 1864 ઈ.સ. 1757 ઈ.સ. 1858 ઈ.સ. 1773 ઈ.સ. 1864 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? પરબ બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ કુમાર પરબ બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP