Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

અનન્વય
વ્યાજસ્તુતિ
સ્વભાવોક્તિ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ?

લાહોર
કરાચી
હરીપુરા
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP