Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ?

બહુવ્રીહી સમાસ
કર્મધારય સમાસ
દ્વિગુ સમાસ
અવ્યયીભાવ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો.

નિપાત
સંયોજક
પ્રત્યય
અનુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP