Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો. સંયોજક નિપાત પ્રત્યય અનુગ સંયોજક નિપાત પ્રત્યય અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ? કર્મધારય સમાસ દ્વિગુ સમાસ અવ્યયીભાવ સમાસ બહુવ્રીહી સમાસ કર્મધારય સમાસ દ્વિગુ સમાસ અવ્યયીભાવ સમાસ બહુવ્રીહી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? દયારામ ધીરો ભોજા ભગત પ્રેમાનંદ દયારામ ધીરો ભોજા ભગત પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? બદ્રીનાથ પૂરી દ્વારકા શ્રીનાથદ્વારા બદ્રીનાથ પૂરી દ્વારકા શ્રીનાથદ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર કયું ? કંડલા વેરાવળ ઓખા પોરબંદર કંડલા વેરાવળ ઓખા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ___ છે. 913 1 0(zero) 2 913 1 0(zero) 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP