Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ?

મરઘા ઉછેરવાનો
મધમાખી ઉછેરવાનો
રસાયણો બનાવવાનો
મોતી પકવવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ?

2/3 બહુમતી
મહાભિયોગ
સાદી બહુમતી
સંયુક્ત અધિવેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વિશ્ચમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે ?

ઉત્તર અમેરિકા
દક્ષિણ અમેરિકા
ભારત
યુરોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP