Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે ?

શંભુજી ઠાકોર.
રમણભાઈ વોરા
મંગુભાઈ પટેલ
ગણપતભાઈ વસાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વિશ્ચમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે ?

દક્ષિણ અમેરિકા
યુરોપ
ઉત્તર અમેરિકા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

સપ્તપદી
ગંગોત્રી
વિશ્વશાંતિ
નિશિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP