Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. કર્ણ વિકર્ણ જીવા લંબદ્વીભાજક કર્ણ વિકર્ણ જીવા લંબદ્વીભાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? બ. ક. ઠાકોર મ. હ. પટેલ ઉશનસ્ ક. મા. મુનશી બ. ક. ઠાકોર મ. હ. પટેલ ઉશનસ્ ક. મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? ડૉ. તારાચંદ એમ. પાણીકર પટ્ટાભિ સિતારામૈયા ગોવિંદભાઈ હાથીભાઈ ડૉ. તારાચંદ એમ. પાણીકર પટ્ટાભિ સિતારામૈયા ગોવિંદભાઈ હાથીભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. લઘુકોણ કાટકોણ ગુરુકોણ પુરકકોણ લઘુકોણ કાટકોણ ગુરુકોણ પુરકકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) She died ___ kidney infection. with of in by with of in by ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં ચર્ચામાં રહેલા શબ્દ 'ભીમ' (BHIM) નું પૂરું નામ શું છે ? Bharat heavy interface management અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં Bhel interface money Bharat interface for money Bharat heavy interface management અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં Bhel interface money Bharat interface for money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP