Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. આશ્ચર્ય પામવું મૃત્યુ પામવું ગભરાઈ જવું ઉદાસ થઈ જવું આશ્ચર્ય પામવું મૃત્યુ પામવું ગભરાઈ જવું ઉદાસ થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? દયારામ ધીરો ભોજા ભગત પ્રેમાનંદ દયારામ ધીરો ભોજા ભગત પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ? કરાચી ત્રિપુરા લાહોર હરીપુરા કરાચી ત્રિપુરા લાહોર હરીપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્યા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ ? મિશ્ર શબ્દો દશ્ય તદ્ભવ તત્સમ્ મિશ્ર શબ્દો દશ્ય તદ્ભવ તત્સમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 02 ઓક્ટોબર 24 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર 02 ઓક્ટોબર 24 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? બદ્રીનાથ પૂરી શ્રીનાથદ્વારા દ્વારકા બદ્રીનાથ પૂરી શ્રીનાથદ્વારા દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP