Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'લીલીસુકી' શબ્દની સાચી જોડણી કઈ છે. લિલિસુકી લીલીસૂકી લિલીસૂકી લીલીસુકિ લિલિસુકી લીલીસૂકી લિલીસૂકી લીલીસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ? ચૂંટણી આયોગ લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા ચૂંટણી આયોગ લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? ભોજા ભગત દયારામ પ્રેમાનંદ ધીરો ભોજા ભગત દયારામ પ્રેમાનંદ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ a person eats and drinks is important. What If That Why What If That Why ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? અનન્વય સ્વભાવોક્તિ ઉપમા વ્યાજસ્તુતિ અનન્વય સ્વભાવોક્તિ ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. ત્રિજ્યા લંબ વ્યાસ વેધ ત્રિજ્યા લંબ વ્યાસ વેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP