કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સુર સરોવર' અથવા તો 'કીથમ સરોવર' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)એ તેની બે પહેલો 'વિજ્ઞાન જ્યોતિ' અને 'એન્ગેજ વિથ સાયન્સ'ને આગળ વધારવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? ગૂગલ ઇન્ડિયા એપલ IBM ઇન્ડિયા ફેસબુક ગૂગલ ઇન્ડિયા એપલ IBM ઇન્ડિયા ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'SAMPADA' પૂરુંનામ જણાવો ? SAMPADA : Scheme of Agriculture and Marine Products Development. એક પણ નહીં SAMPADA : Scheme for Agro Marine Processing and Development Agro-Processing Cluster. SAMPADA : Scheme for Marine Products Advance Development Association SAMPADA : Scheme of Agriculture and Marine Products Development. એક પણ નહીં SAMPADA : Scheme for Agro Marine Processing and Development Agro-Processing Cluster. SAMPADA : Scheme for Marine Products Advance Development Association ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3' રાહત પેકેજ અંતર્ગત ભારતમાં કેન્દ્ર સરકારે કઈ નવી રોજગાર યોજનાની જાહેરાત કરી છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડીજિબોક્સમાંથી વપરાશકર્તા દ્વારા એક વાર સ્ટોરેજ સ્પેસમાંથી ડેટા દૂર કર્યા બાદ કેટલા દિવસ સુધી તેને પાછો મેળવી શકાય છે ? 45 દિવસ 60 દિવસ 50 દિવસ 30 દિવસ 45 દિવસ 60 દિવસ 50 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ભારતની કઈ નદી પર બની રહ્યો છે ? ઝેલમ ચિનાબ સિંધુ રાવી ઝેલમ ચિનાબ સિંધુ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP