Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ? લોખંડ-પોલાદ સિમેન્ટ ઓટોમોબાઈલ દૂધ લોખંડ-પોલાદ સિમેન્ટ ઓટોમોબાઈલ દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને ___ સંખ્યા કહે છે. અપૂર્ણાંક અવિભાજ્ય વિકૃત વિભાજય અપૂર્ણાંક અવિભાજ્ય વિકૃત વિભાજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે ? 5 1 2 3 5 1 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Find out correct spelling. Sucess Suceess Success Saacess Sucess Suceess Success Saacess ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ? રાજ્યસભા રાષ્ટ્રપતિ ચૂંટણી આયોગ લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ ચૂંટણી આયોગ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ-દિલ્હી-કોલકત્તા અને ___ શહેરને જોડે છે. હૈદરાબાદ ચેન્નાઈ બેંગ્લોર જલંધર હૈદરાબાદ ચેન્નાઈ બેંગ્લોર જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP