કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બખિરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો અપાયો ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, જળજીવન મિશન (JJM) અંતર્ગત કેટલા જિલ્લાઓ હર ઘર જળ જિલ્લાઓ બની ગયા છે ? 105 88 90 83 105 88 90 83 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં એક શિંગી ગેંડા માટે ચર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ કર્ણાટક છત્તીસગઢ આસામ અરુણાચલ પ્રદેશ કર્ણાટક છત્તીસગઢ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં IT ક્ષેત્ર માટે સમર્પિત ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન કર્યું ? આસામ ત્રિપુરા મિઝોરમ મેઘાલય આસામ ત્રિપુરા મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ક્યારે મનાવાય છે ? 22 ફેબ્રુઆરી 2 માર્ચ 27 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 2 માર્ચ 27 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ટી.બી. દિવસ ક્યારે મનાવાય છે ? 20 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP