કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઝમિની દ્વીપ (સ્નેક આઈલેન્ડ) કયા સાગર/મહાસાગરમાં સ્થિત છે ?

પેસિફિક મહાસાગર
ભૂમધ્ય સાગર
કાળો સમુદ્ર
એટલાન્ટિક સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
SMILE યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP