કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ગણતંત્ર દિવસ પરેડમાં પ્રદર્શિત ક્યા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર મળ્યો ? ગુજરાત ઉત્તર પ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ ગુજરાત ઉત્તર પ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઇકોનોમિક સર્વે 2021-22 અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 માં રેપોરેટ કેટલા ટકા રહ્યો હતો ? 4.56% 4.78% 2.87% 4% 4.56% 4.78% 2.87% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય વાયુસેના કયા દેશમાં આયોજિત થનારા બહુરાષ્ટ્રીય અય્યાસ ‘કોબરા વોરિયર 22'માં ભાગ લેશે ? અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) DefExpo 2022નું આયોજન ક્યા કરવામાં આવશે ? ગાંધીનગર બેંગલુરુ પુણે લખનઉ ગાંધીનગર બેંગલુરુ પુણે લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં મોનેટરી પોલિસી કમિટિએ જારી કરેલાં નીતિગત દરો અંગે સાચો વિકલ્પ પસંદ કરો. રિવર્સ રેપોરેટ-3.35% આપેલ તમામ બેંક દર-4.25% રેપોરેટ-4% રિવર્સ રેપોરેટ-3.35% આપેલ તમામ બેંક દર-4.25% રેપોરેટ-4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશના મુખ્ય મેટ્રો સ્ટેશનનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાની ઘોષણા કરાઈ ? મોરેશિયસ ભૂટાન બાંગ્લાદેશ નેપાળ મોરેશિયસ ભૂટાન બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP