કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટેલને પાછળ છોડીને વિશ્વની નંબરવન સેમિકન્ડકટર કંપની કઈ બની ? સેમસંગ હુગાવેઈ કવાલકોમ NVIDIA સેમસંગ હુગાવેઈ કવાલકોમ NVIDIA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, વર્ષ 2021માં ભારતમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની સંખ્યા કેટલી થઈ ? 90 108 83 102 90 108 83 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ)ના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રો. રાકેશકુમાર પ્રો. દિનેશ પ્રસાદ સકલાની પ્રો. શાંતિશ્રી ધૂલીપુડી પ્રો. જગદીશ શર્મા પ્રો. રાકેશકુમાર પ્રો. દિનેશ પ્રસાદ સકલાની પ્રો. શાંતિશ્રી ધૂલીપુડી પ્રો. જગદીશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય રેલવે ભારતની સૌથી મોટી વિશ્વ સ્તરીય કુસ્તી એકેડમી ક્યા સ્થાપશે ? કિશનગંજ (દિલ્હી) લખનૌ (ઉત્તર પ્રદેશ) ચંદીગઢ સુલતાનપુર (હરિયાણા) કિશનગંજ (દિલ્હી) લખનૌ (ઉત્તર પ્રદેશ) ચંદીગઢ સુલતાનપુર (હરિયાણા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં કઈ યોજના માટે સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે ? MGNREGS જળ જીવન મિશન PM-KISAN PM-POSHAN MGNREGS જળ જીવન મિશન PM-KISAN PM-POSHAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં અપર ભદ્રા પરિયોજનાને રાષ્ટ્રીય પરિયોજનાનો દરજ્જો આપવામાં આવ્યો, તે ક્યા રાજ્યમાં આવેલી છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP