કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પરમ પ્રવેગ નામક સુપર કમ્પ્યૂટરની સ્થાપના ક્યા કરવામાં આવી ? IISc બેંગલુરુ IIT કાનપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT કાનપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ટી.બી. દિવસ ક્યારે મનાવાય છે ? 21 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નેશનલ મીન-કમ-મેરિટ સ્કોલરશિપ યોજના (NMMSS)ને ક્યા વર્ષ સુધી લંબાવાઈ ? વર્ષ 2025-26 વર્ષ 2029-30 વર્ષ 2024-25 વર્ષ 2032-33 વર્ષ 2025-26 વર્ષ 2029-30 વર્ષ 2024-25 વર્ષ 2032-33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્ર સરકારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના કેટલા ટકાની ભાગીદારી IPOના માધ્યમથી વેચવાની જાહેરાત કરી ? 15% 5% 10% 20% 15% 5% 10% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2023 ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની ક્યું ભારતીય શહેર કરશે ? મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ મહારાષ્ટ્ર મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બખિરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો અપાયો ? મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP