ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ? મહી સાબરમતી તાપી એક પણ નહિ મહી સાબરમતી તાપી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ- પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે ? કચ્છ દ્વારકા અમદાવાદ પોરબંદર કચ્છ દ્વારકા અમદાવાદ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે ? 39.38% 29.38% 09.38% 19.38% 39.38% 29.38% 09.38% 19.38% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ? ચેરનાં વૃક્ષો મેન્ગ્રોવ ગાંડા બાવળ રતનજ્યોત ચેરનાં વૃક્ષો મેન્ગ્રોવ ગાંડા બાવળ રતનજ્યોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘કંઠીના મેદાનો’ ___ માં આવેલા છે. બનાસકાંઠા વડોદરા કચ્છ જુનાગઢ બનાસકાંઠા વડોદરા કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ટોલેમીએ તેના પ્રવાસ વર્ણનમાં મહી નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે ? મોફિસ મહીસાગર મહેન્દ્રી મહિસી મોફિસ મહીસાગર મહેન્દ્રી મહિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP