Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ શોધીને લખો : 'મોહન ચોથી અંગ્રેજીમાં પાસ થયો.' ચોથી અંગ્રેજી પાસ મોહન ચોથી અંગ્રેજી પાસ મોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આસ્તિક' નાસ્તિક પ્રાસ્તાવિક વાસ્તવિક સ્વસ્તિક નાસ્તિક પ્રાસ્તાવિક વાસ્તવિક સ્વસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) One should drive ___ in the crowded areas. slowed slowly slow slew slowed slowly slow slew ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગગનમાં ઊડવું' પક્ષી બનવું ફુલાવું શક્ય કામ કરવું ઉતાવળ કરવી પક્ષી બનવું ફુલાવું શક્ય કામ કરવું ઉતાવળ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત રાજ્યમાં 'દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની / કારીગરોની સહાય માટે અમલમાં છે ? પશુ ઉધોગ મત્સ્ય ઉદ્યોગ હાથશાળ અને હસ્તકલા ખેતીવાડી પશુ ઉધોગ મત્સ્ય ઉદ્યોગ હાથશાળ અને હસ્તકલા ખેતીવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? વસ્તુ, વર્ણ્ય, વ્યક્ત, વ્રત, વાદ્ય વસ્તુ, વ્રત, વર્ણ્ય, વ્યક્ત, વાદ્ય વ્રત, વ્યક્ત, વસ્તુ, વર્ણ્ય, વાદ્ય વર્ણ્ય, વસ્તુ, વાદ્ય, વ્યક્ત, વ્રત વસ્તુ, વર્ણ્ય, વ્યક્ત, વ્રત, વાદ્ય વસ્તુ, વ્રત, વર્ણ્ય, વ્યક્ત, વાદ્ય વ્રત, વ્યક્ત, વસ્તુ, વર્ણ્ય, વાદ્ય વર્ણ્ય, વસ્તુ, વાદ્ય, વ્યક્ત, વ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP