Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? દ્વિરેફ વાસુકિ સ્વૈરવિહારી શેષ દ્વિરેફ વાસુકિ સ્વૈરવિહારી શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? મીનપિયાસી ઈર્શાદ દ્વિરેફ ઘનશ્યામ મીનપિયાસી ઈર્શાદ દ્વિરેફ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Ø = ___ {Ø} ⊄ ∉ = ∈ ⊄ ∉ = ∈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 6000 પાઉચ બનાવતાં મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બંને સાથે મળીને 6000 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય ? 400 પાઉચ / કલાક 600 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક 400 પાઉચ / કલાક 600 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'બારણું અંદરથી બંધ રાખવાનો લાંબો આડો દંડ' દરવાજો ભૂંગળ ઝાંપો મોભ દરવાજો ભૂંગળ ઝાંપો મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગડ બેસવી' વાત સમજમાં આવવી કરચલી પડવી કપડાંને ઇસ્ત્રી કરવી ગડી પાડવી વાત સમજમાં આવવી કરચલી પડવી કપડાંને ઇસ્ત્રી કરવી ગડી પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP