કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બિહારના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ?

સુશ્રી રંભા દેવી
સુશ્રી રમા દેવી
સુશ્રી રિયા દેવી
સુશ્રી રેણુ દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલય/ સંસ્થા દ્વારા ભારતના જાહેર આરોગ્યનું નિરીક્ષણ વધારવા 'વિઝન 2035 : ભારતમાં જાહેર આરોગ્ય નિરીક્ષણ' શ્વેતપત્ર જારી કર્યો ?

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
નીતિ આયોગ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આગામી વર્ષમાં યોજાનારી G20 શિખર સંમેલન ના યજમાન દેશ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

૨૦૨૧ - ઇટાલી
૨૦૨૩ - ભારત
૨૦૨૨ - ઈન્ડોનેશિયા
૨૦૨૪ - રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ(ISSF) ની છઠ્ઠી આવૃત્તિની થીમ જણાવો ?

Science for development in India
Science for self reliant India and atmanirbhar Bharat
Science for atmanirbhar Bharat
Science for self reliant India and welfare

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

કેવલકુમાર શર્મા
અરવિંદ રાય
ઉત્પલકુમાર સિંઘ
આનંદ પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ની રાષ્ટ્રીય નૌસેના દિવસની થીમ કઈ હતી ?

Indian Navy ready to combat, credible and cohesive
Indian Navy combat ready, credible and cohesive
Indian Navy ready to fight, credible and cohesive
Indian Navy fight ready, credible and cohesive

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP