DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માઈક્રોસોફ્ટનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ?

જેફ બેસોય
સુંદર પિચઈ
સત્ય નાદેલા
બિન્ની બંસલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ક્યુબા રાષ્ટ્ર બાબતે નીચેનામાંથી કયુ સાચુ નથી ?

તેનો પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો.
તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો.
તે દક્ષિણી ગોળામાં છે.
તે એક દ્વીપ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

જેમ્સ ટેઈલર
સી.ડી. દેશમુખ
ઓર્સ્બોન સ્મિથ
બેનેગલ રામા રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP