DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 2000 કિમી 1600 કિમી 1200 કિમી 800 કિમી 2000 કિમી 1600 કિમી 1200 કિમી 800 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ? સાતપુડા સહ્યાદ્રી અરવલ્લી વિંધ્ય સાતપુડા સહ્યાદ્રી અરવલ્લી વિંધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મૅચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ? પાકિસ્તાન વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ-I સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? તાપી નર્મદા કરજણ મહી તાપી નર્મદા કરજણ મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) બોસ્નીયા-હર્ઝગોવીનાની રાજધાની કઈ છે ? સારાજેવો ગ્રેડીસ્કા બાન્યા લુકા દુબ્રોવેનિક સારાજેવો ગ્રેડીસ્કા બાન્યા લુકા દુબ્રોવેનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP