DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ?

સોડિયમ ક્લોરાઈડ
પોટેશિયમ ક્લોરાઇડ
કેલ્શિયમ સલ્ફેટ
સલ્ફર ડાઈઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ઑલ-ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2016 ના વિજેતા કોણ છે ?

ચૅન લોંગ
ચૅન હોંગ
લી ચોંગ વેઈ
લિન ડેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નવેમ્બર 2016 માં ગિર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો.

રામ
લક્ષ્મણ
આપેલ પૈકી એક પણ નહીં
હનુમાન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP