ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ? ધરમપુરના ડુંગરમાંથી વાંસદાના ડુંગરમાંથી ડાંગના જંગલમાંથી પીંપળનેરના ડુંગરમાંથી ધરમપુરના ડુંગરમાંથી વાંસદાના ડુંગરમાંથી ડાંગના જંગલમાંથી પીંપળનેરના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે ? બેડી વેરાવળ અલંગ ઓખા બેડી વેરાવળ અલંગ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ? એગ્રી-હોર્ટીલ્ચર એગ્રો ફોરેસ્ટ્રી સીલ્વી પાસ્ટોરલ સીલ્વીકલ્ચર એગ્રી-હોર્ટીલ્ચર એગ્રો ફોરેસ્ટ્રી સીલ્વી પાસ્ટોરલ સીલ્વીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ? નવજીવન તાપ્તી - ગંગા ઓખા - રામેશ્વરમ્ અમદાવાદ - હાવરા નવજીવન તાપ્તી - ગંગા ઓખા - રામેશ્વરમ્ અમદાવાદ - હાવરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે ? ખંભાત ઓખા ભાવનગર ભરૂચ ખંભાત ઓખા ભાવનગર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના દરીયાકિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ? રોડરડોમ પોર્ટ મોન્ટ્રીયલ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં ચાબ્રાહાર પોર્ટ રોડરડોમ પોર્ટ મોન્ટ્રીયલ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં ચાબ્રાહાર પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP