કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દીપાવલીના તહેવાર દરમિયાન ગુજરાતના સરકારી કર્મચારીઓને ફેસ્ટીવલ એડવાન્સ તરીકે કેટલા રૂપિયા આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું ?